राजनीति
જેથી કરી ગામલોકો માં સારી ચાર્રચાર્ક વાતો કરવામાં આવી
દાલોદ ગામની જાગૃત નાગરિકો દ્વવારા સાથ સહકાર મળવા થી દાલોદ માં ખુશી નો માહોલ જોવા મળિયો
તારીખ માં 4/11/2025ના રોજ દાલોદ ગામમાં પાણી ના ટાકા માં થી સાફસફાઈ કરવામાં આવી જેથી દાલોદ ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળિયો અને દાલોદ ગામ પંચાયત તલાટી સરપંચ દ્વવારા ટાકા માંથી ઘણા સમય થી જમા થઈલ રેતી મોટર દ્વવારા બાર નીકાળ વા માં આવી