🔥 TRENDING નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ક... बैतूल के भीमपुर ब्लॉक के गुरुवा पिपरिय... Congratulations to Mehbooba Mufti on b... କ୍ଷୀର ମହଙ୍ଗା ହେବାରୁ ୧୫% ପର୍ଯ୍ୟନ୍ତ ବଢ଼ି... પ્રવાસની તૈયારીમાં ઘરની સલામતીને પ્રાથ... સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસની નવી દિશા, સુરક્ષાની નવી પહેલ!

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:18 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસની નવી દિશા, સુરક્ષાની નવી પહેલ!

આજરોજ નવનિર્મિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ તેમજ નગરપાલિકા વિસ્તારમાં દાતાશ્રીઓના સહયોગથી સ્થાપિત સીસીટીવી કેમેરાઓનું લોકાર્પણ કર્યું.

નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સમર્પિત આ પહેલ શહેરના વિકાસને નવી ગતિ આપશે. સહયોગી તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર.
📲Get App