🔥 ट्रेंडिंग କ୍ଷୀର ମହଙ୍ଗା ହେବାରୁ ୧୫% ପର୍ଯ୍ୟନ୍ତ ବଢ଼ି... પ્રવાસની તૈયારીમાં ઘરની સલામતીને પ્રાથ... સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ! शमसाबाद से नवीनतम समाचार जालौर में असुरक्षित विद्युत ट्रांसफ़ॉर... ବାଦୁଡ଼ିଙ୍କ ପାଇଁ ଲୋକଙ୍କ ତ୍ୟାଗ, ସେମାନଙ୍କ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મેડ ઇન ગુજરાત’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની પહેલ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:01 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘મેડ ઇન ગુજરાત’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની પહેલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘નિકાસ પ્રક્રિયા’ને સંસ્થાકીય મજબૂતી આપવાની દિશામાં ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય; નિકાસને નવી ઊંચાઈ આપવા ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી...

✅ MSME, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા એક જ સંસ્થા હેઠળ માર્ગદર્શન
✅ માર્કેટિંગ, ટેક્નિકલ સહયોગ અને નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે
✅ જિલ્લાવાર નિકાસ શક્યતાઓ ઓળખીને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન બનશે
✅ ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા વિશેષ વ્યૂહરચના ઘડાશે
✅ AI, બ્લોકચેઇન, ઇન્ડસ્ટ્રી 4.0, ગ્રીન ટેક્નોલોજી, ટેસ્ટિંગ-સર્ટિફિકેશન અને ટ્રેડ ફાઇનાન્સ જેવી સુવિધાઓના વિકાસ પર ભાર
📲Get App