🔥 TRENDING feelsr chi બક્ષી પંચ મોરચા ની કારોબારી બેઠક….🆎 ક... गंदगी और बदबू से लोग परेशान, नगर पंचाय... પાટણનું પટોળું – ગુજરાતની કલાત્મક વિરા... सिकंदरा गांव में शांतिपूर्ण मतदान जारी... પરંપરાગત રમતો દ્વારા બાળવિકાસને પ્રોત્...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. બોગસ તબીબો સામેની આ ઝુંબેશ દિવાળી બાદ પણ વધુ સઘનતાથી ચાલુ રહેશે.

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:28 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબો સામે કોઈ બાંધછોડ નહીં!

ગુજરાતભરમાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવમાં ૩૮ શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા છે, જ્યારે ૩૫ સામે FIR નોંધી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં ૨૯૮ ટીમોની રચના કરીને આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. બોગસ તબીબો સામેની આ ઝુંબેશ દિવાળી બાદ પણ વધુ સઘનતાથી ચાલુ રહેશે.

આ બાબતે સ્વર્ણિમ સંકુલ - ૨, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી.

મારી નાગરિકોને અપીલ છે કે સારવાર હંમેશાં માન્ય ડિગ્રી અને રજિસ્ટ્રેશન ધરાવતા તબીબો પાસે જ કરાવો. તમારા વિસ્તારમાં કોઈ બોગસ તબીબ ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગ અથવા પોલીસને જાણ કરો.
📲Get App