🔥 TRENDING Madhya Pradesh to Build Five Greenfiel... बोरी गावात वसुबारस सणाचा उत्सव यह ख़ास खबर आपको दिखाते हैं દિવાળી પહેલાં CNG ભાવ 100.77 રૂપિયા સુ... ગાંધીનગરમાં 2027માં થાકોર સમાજને મેયર... চোপড়া ব্লকে হাপতিয়া গোছ গ্রামে ভারতী...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝીઝો ટિંબો (દહિસરા) ગામેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક (અગ્નીશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી માનકુવા પોલીસ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 05 Nov 2026, 09:20 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ આરોપીની વિગત મામદ ઉર્ફે મમુડો લતીફ કુંભાર રહે. મફતનગર રામપર વેકરા તા.માંડવી-કચ્છ કબ્જે કરેલ મુદામાલ એક દેશી હાથ બનાવટની બંદુક (અગિ્નશસ્ત્ર) કી.રૂ.૧,૦૦૦
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એ.એમ.હેરમા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એન.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. હરીશચંદ્રસિંહ બી. જાડેજા, અજયભાઇ| ઝણકાટ તથા પો.હેડ કોન્સ. રમેશભાઇ પરમાર, કિરણકુમાર પુરોહિતનાઓ જોડાયેલ હતા.
📲Get App