🔥 ट्रेंडिंग અમદાવાદ એપલ મલ્ટિપ્લેક્સ માં યોજાયેલ ‘... માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન! દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ... દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ... અમદાવાદ ખાતે મોટેરા પોલીસ સ્ટેશનનું લો... વિકસિત ભારત@2047ના નિર્માણમાં યુવાનોની...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણનું પટોળું – ગુજરાતની કલાત્મક વિરાસતનું અનમોલ ગૌરવ!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:41 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણનું પટોળું – ગુજરાતની કલાત્મક વિરાસતનું અનમોલ ગૌરવ!

આજરોજ પ્રભારી જિલ્લા પાટણ ખાતે જિલ્લાની ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ) પ્રોડક્ટ અને વિશ્વવિખ્યાત પટોળા ઘરોની મુલાકાત લઈ ગુજરાતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને સદીઓ જૂની પરંપરાનો અદભુત અનુભવ કર્યો.

આ પ્રસંગે પટોળાની અનોખી વણાટકલા, કારીગરોની અવિરત મહેનત અને તેમની અદ્વિતીય કલાત્મક કુશળતાને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો.

પાટણનું પટોળું માત્ર વસ્ત્ર નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા, કારીગરોના પરિશ્રમ અને આપણી ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક છે.
📲Get App