🔥 TRENDING Gas Cylinder Fire During Delivery in M... వర్షపు నీటిలో ఓటర్లు: తణుకు మండలంలో జడ... Nine-Year-Old Girl Dies in Delhi Schoo... Railways builds temporary holding area... Phagwara Doctor Dies in UK House Fire;... Surat Drainage Cave-In Leaves Worker i...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી તહેવાર દરમિયાન એ-ડિવિઝન પોલીસનું સઘન પેટ્રોલિંગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 05 Nov 2026, 10:20 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારના વેપારી મથકો અને જાહેર સ્થળોએ સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
એ-ડિવિઝન પોલીસ સ્ટેશનએ દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં શાંતિ, સલામતી અને સુરક્ષા જાળવવા માટે વિસ્તારના વિવિધ વેપારી મથકો,ભીડભાડ વાળા વિસ્તારો અને જાહેર સ્થળોએ સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું..

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે ગ્રાહકો અને વેપારીઓ સાથે સંવાદ સાધીને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી અને તસ્કરો અને અસામાજિક તત્વોથી સાવચેત રહેવા જરૂરી તકેદારી અને માર્ગદર્શન પૂરું પાડ્યું..

કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું,જેથી તહેવારોની ઉજવણી સુરક્ષિત અને આનંદમય રહે.એ-ડિવિઝન પોલીસ આપની સેવા અને સુરક્ષા માટે સદા તત્પર છે.
📲Get App