Local
હિંમતનગરમાં દિવાળી ખરીદી માટે પોલીસની સાવચેતીની અપીલ..
હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનએ તહેવારની ભીડમાં સુરક્ષા માટે દુકાનદારો અને ખરીદદારોને સાવચેત રહેવા અને મૂલ્યવાન વસ્તુઓની સુરક્ષા માટે સૂચનાઓ આપી..
સાબરકાંઠાના-:
હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે દિવાળી તહેવારોની તૈયારીમાં હિંમતનગરના બજાર વિસ્તારમાં વ્યાપક પેટ્રોલિંગ કર્યું.પેટ્રોલિંગ દરમિયાન તેઓએ દુકાનદારો અને ખરીદી માટે આવેલા નાગરિકો સાથે સીધી વાતચીત કરી અને તહેવારોની ભીડમાં સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.પોલીસ અધિકારીઓએ ખાસ કરીને મોબાઇલ, પાકીટ, અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાની વિનંતી કરી. તેઓએ જાહેર કર્યું કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ નજીકના પોલીસકર્મીને જાણ કરવી જોઈએ, જેથી સમયસર પગલાં લઈ શકાય..
સાબરકાંઠા પોલીસની અપીલ છે કે તમામ નાગરિકો સાવચેતી રાખીને દિવાળીનું ઉત્સવ આનંદપૂર્વક ઉજવે, અને સુરક્ષિત ખરીદી માટે આપસમાં સહકાર આપે. આ ઉપાયોથી તહેવારની ખુશી અને સુરક્ષા બંને સુનિશ્ચિત થશે.