🔥 ट्रेंडिंग जिले में 49 ग्रामीण आशा कार्यकर्ता के... साइक्लोन मुरासु घटकर डिप्रेशन, कोस्टल... मुरासु चक्रवात 3 नवंबर को आंध्र प्रदेश... सफाई अभियान गुजरात के मुख्यमंत्री भुपेंद्र पटेल ने... जीएमडीसीएल के शेयर 9% बढ़े, बाजार में...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રઢુ ગામના અગ્રણીઓ હાઇવે બમ્પર માટે રજૂઆત, સત્તાવાળાઓની અવગણના

✍️ रिपोर्टर: Sanjay Kumar Sukhdev bhai Chauhan 🗓 04 नव. 2026, 04:38 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રઢુ ગામના અગ્રણીઓ હાઇવે ઉપર બમ્પર મૂકવાની રજૂઆત કરી, પરંતુ સત્તાવાળાઓએ જવાબ આપ્યો નથી, જેના કારણે ગામવાસીઓમાં આક્રોશ વધ્યો.

રઢુ ગામ, ખેડા જિલ્લામાં, હાઇવે ઉપર બમ્પર મૂકવા માટે ગામના અગ્રણીઓએ સત્તાવાળાઓ પાસે રજૂઆત કરી. પરંતુ રજૂઆતને કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે રસ્તા ઉપર ગામવાસી ઓનો આક્રોશ જોવા મળ્યો.

ગામવાસી ઓનું કહેવું છે કે હાઇવે ઉપર વાહનોની અવરજવર ફુલ સ્પીડ માં થાય છે, જે કારણે અકસ્માતો સર્જાય છે. આ કારણસર તેઓએ કલેક્ટર અને ગામના સરપંચને પણ રજૂઆત કરી, પણ સંતોષકારક જવાબ મળ્યો નથી.

ગામના આગેવાનોનો અટલ નિસ્ય છે કે જો બમ્પર બનાવવામાં નહીં આવે તો તેઓ અન્નનો ત્યાગ કરશે. ગામવાસીઓની આ માંગણી સત્તાવાળાઓ તરફથી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી.
📲Get App