આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ - ૨૦૨૦ અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ - ૨૦૨૦ અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રજૂ થયેલ અરજીઓ પરત્વે ચર્ચા/વિચારણા/પરામર્શ કરી, લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચનાઓ આપી.