રૂ.૪૪૧ કરોડના વિકાસકાર્યો... માત્ર આંકડા નથી, વલસાડના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા છે
રૂ.૪૪૧ કરોડના વિકાસકાર્યો... માત્ર આંકડા નથી,
વલસાડના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા છે !
વાપી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે વલસાડ જિલ્લાના રૂ.૪૪૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. જેમાં સહભાગી થઈ વલસાડવાસીઓને શુભકામનાઓ પાઠવી.
વિકાસનાં કાર્યો જ્યારે જનસુવિધા સાથે જોડાય છે, ત્યારે તે માત્ર માળખાકીય પરિવર્તન નથી લાવતા, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં નવી આશા, નવી તકો અને નવી સંભાવનાઓનું સર્જન કરે છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારની વિકાસલક્ષી પ્રતિબદ્ધતાનું આ વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.