🔥 TRENDING पावसाअभावी खरीप पिके करपली! सरसकट मदती... Court Emphasizes Need for Evidence in... Delhi Police Dismantle Major Cyber Fra... Aaron Finch lauds Glenn Maxwell as exp... Police Parade Accused Shooter in Half-... Cannabis smuggler Satyadev, posing as...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વલસાડ ખાતે નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 05:34 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વલસાડ ખાતે નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ₹37.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા પંચાયતના નવા ભવન ખાતે નાગરિક સુવિધાઓનું નિરિક્ષણ કર્યુ હતું તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ‘નાગરિક દેવો ભવ:.’ કાર્યમંત્ર સાથે સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ટકી રહે તેવું કામ કરવા પ્રેરણા આપી હતી.
📲Get App