વલસાડ જિલ્લાના આધુનિક વિકાસ અને પ્રશાસનિક સેવાઓ માટે આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ₹ ૩૭.૫૦ કરોડના ખર્ચે આકાર પામેલ "જિલ્લા પંચાયત - વલસાડના નવનિર્મિત ભવન"નું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના વરદ્ હસ્તે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ગરિમાપૂર્ણ પ્રસંગે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીની વિશેષ ગરિમામય ઉપસ્થિતિ રહી.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિતના મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રની ગરિમામય ઉપસ્થિતિ રહી. આ આધુનિક પરિસરથી સમગ્ર જિલ્લાના નાગરિકોને પ્રશાસનિક સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુવિધાપૂર્ણ રીતે ઉપલબ્ધ બનશે.