🔥 TRENDING ರಾಜ್ಯಾದ್ಯಂತ ವಕೀಲರ ಮೇಲೆ ಹತ್ಯೆ, ಹಲ್ಲೆ ಖಂ... अररिया में नशामुक्त बिहार अभियान के द्... ધારીમાં પશુ દવાખાનાની નજીક આગ લગીને યુ... કર્મસદમાં કોઈ નોંધપાત્ર ઘટના નોંધાઈ નથ... Headlines ಸೂಳೆಕೆರೆ ಸಂರಕ್ಷಣಾ ಅಭಿಯಾನ: ಎರಡನೇ ಅತಿ ದೊ...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંગરોળ ની પૌરાણિક હવેલી શ્રી વિઠ્ઠલનાથજી રૂક્ષ્મણીજી હવેલી મા અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 03 Nov 2026, 11:33 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંગરોળ ની પૌરાણિક હવેલી શ્રી વિઠ્ઠલનાથજી રૂક્ષ્મણીજી હવેલી મા અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન તારીખ ૯-૧૧-૨૦૨૬ સોમવાર ના રોજ રાખેલ છે

સ્થાન શ્રી વિઠ્ઠલનાથજી હવેલી માંગરોળ, બહારકોટ સુતારવાડા માંગરોળ

ગોવધૅન પુજા : સવારે દસ કલાકે
અન્નકૂટ આરતી : બપોરે ચાર કલાકે
અન્નકૂટ દશૅન : ચાર થી સાત કલાકે
📲Get App