🔥 TRENDING બાવરાસાતમ દર્ગાહમાં સદલ સરિફ કાર્યક્રમ... Mia में हैवेल्स कंपनी की मजदूरी ने खोल... बीकानेर के नोखा में धनी के घर में लगी... Breaking news एटा में जिलाधिकारी और वरिष्ठ पुलिस अधी... रूस में Ka-226 हेलीकॉप्टर दुर्घटना में...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયાના ગુંદરણ ગામે બે પરપ્રાંતીય શ્રમિકોની હત્યા મામલે પોલીસને મોટી સફળતા

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Nov 2026, 08:46 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયાના ગુંદરણ ગામે બે પરપ્રાંતીય શ્રમિકોની હત્યા મામલે પોલીસને મોટી સફળતા
વાડીમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં સૂઈ રહેલા મધ્યપ્રદેશના બે યુવાનોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. વાડીમાં પડેલી તુફાન ગાડીમાં મધ્યપ્રદેશથી મજૂરી કામ અર્થે આવેલા બે યુવાનો સૂતા હતા. તે દરમિયાન બંને યુવાનોને ગાડીમાં જ સળગાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
આ ગંભીર બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડી પાડ્યા છે.
લીલીયા પોલીસની ઝડપી કામગીરીથી આ ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે.
📲Get App