🔥 TRENDING સુરતમાં પલસાણા તાલુકાના બગુમરા ગામની સ... સુરતના બારડોલી તાલુકા, નિઝર ગામમાં રાત... ದೇವದುರ್ಗದಲ್ಲಿ ರೂ.4.13 ಕೋಟಿ ವೆಚ್ಚದ ಮೌಲಾ... નરોડામાં યુવકની લાકડીઓ અને ધોકાથી માર... बड़ी खबर | इंदौर-धार रेल लाइन का हाईस्... સુરતમાં નેશનલ હાઈવે‑48 પર તેલનું છટકાવ...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતના વધતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને થશે મોટો ફાયદો

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 06:16 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતના વધતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને થશે મોટો ફાયદો

🔹 ભારત ઝડપથી સતત પોતાના મુક્ત વેપાર કરારોનું નેટવર્ક વધારી રહ્યું છે, હાલમાં ભારતે 38 દેશો સાથે 9 મુક્ત વેપાર કરારો (FTAs) કર્યા

🔹 આગામી તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનાર 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027)માં આ મહત્ત્વપૂર્ણ વેપાર કરારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

🔹 ગુજરાત ભારતની કુલ માલ-સામાનની નિકાસમાં આશરે 25% હિસ્સો ધરાવે છે, જેનાથી ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર રાજ્ય બન્યું છે

🔹 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશેષ સત્રો દ્વારા ગુજરાતની મજબૂત ઓદ્યૌગિક ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે

🔹 VGGS પૂર્વે વિવિધ ઈવેન્ટનું આયોજન કરાશે, જેમાં રોકાણો આકર્ષવાથી લઈને ભારતીય ઉત્પાદકોની વેપાર ક્ષમતા અને સ્પર્ધા વધારવા સુધીના તમામ ક્ષેત્ર આવરી લેવામાં આવશે
📲Get App