🔥 TRENDING हजारीबाग में चोरी पर अंकुश: एसपी अमन क... কৃষ্ণনগরে বিজেপি চালু করল ‘গণতন্ত্র বা... ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಜೀವನದಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷಾಭಿಮಾ... बलिया सोनौली प्राथमिक विद्यालय में बिज... हजारीबाग में दीपावली‑छठ महापर्व से पहल... মুর্শিদাবাদে বড়সড় রাজনৈতিক পালাবদলের...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમ વિસ્તારમાં થીરાજકોટ રેન્જની ટીમે ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિત એક આરોપી નીધરપકડકરી

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 Nov 2026, 05:14 PM 👁 219
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમ વિસ્તારમાં થીઇંગ્લિશ દારૂની બોટલ અને ટ્રકને જપ્ત કરી, ડ્રાઇવર અબાસ હુસેનભાઇ હીગોરાની ધરપકડ કરી.

બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમવિસ્તારમાં આશીર્વાદ હોટલ પાસેથીઇંગ્લિશ દારૂનું મોટા પ્રમાણમાં સંગ્રહ અને સંબંધિત ટ્રક વાહનને જપ્ત કર્યું છે
જપ્ત કરાયેલ માલમાં ઇંગ્લિશ દારૂની બોટલોરૂ. 17,304 નંગ તથા એક ટ્રક જેનો રજીસ્ટર નંબર GJ 25 U 6805 ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યું, જેમાં રૂ. 90.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
ટ્રકના ડ્રાઇવર તરીકે અબાસ હુસેનભાઈ હીગોરાને ઓળખવામાં આવ્યો છે જે ભાણવડ દેવભૂમિ દ્વારકા જિલ્લો વાળા ની સ્થળઉપરથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો છે
પોલીસ વિભાગે જણાવ્યુ છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિનેચલાવવામાં નહીઆવે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ચાલુ રહેશે આરોપી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App