🔥 TRENDING Amit Sadh Highlights Social Media Pres... Tamil Nadu Day: Tamil Semmal Awards Co... CM MK Stalin slams Vijay government ov... Madhya Pradesh Police Officer Killed A... Four Indian States Raise Dearness Allo... Harsh Dubey dazzles with nine-wicket h...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

🪔 બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ દિવાળીની સાચી રોશની!

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 02 Nov 2026, 03:01 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કઠલાલ બી.આર.સી.ના સહયોગથી મારા દ્વારા છેલ્લા ૫ વર્ષથી સતત ઉજવવામાં આવતા“પ્રકાશ પર્વ”ના પાંચમા વર્ષે દિવાળીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસ

🪔 બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ દિવાળીની સાચી રોશની!

કઠલાલ બી.આર.સી.ના સહયોગથી મારા દ્વારા છેલ્લા ૫ વર્ષથી સતત ઉજવવામાં આવતા“પ્રકાશ પર્વ”ના પાંચમા વર્ષે દિવાળીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે બાળકો સાથે સ્નેહ, હૂંફ અને આનંદની અમૂલ્ય ક્ષણો વિતાવવાનો અવસર મળ્યો. બાળકોના ચહેરા પરની ખુશી અને નિર્દોષ સ્મિત એ જ આ ઉજવણીની સૌથી મોટી ખુશી અને મારા માટે અનમોલ સંતોષ છે.

આ પ્રસંગે કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી,તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ,નગરપાલિકા પ્રમુખ ટ્વિંકલબેન શાહ,પ્રાંત અધિકારી,મામલતદાર શ્રી ઉપસ્થિતિ રહ્યા.

ઈશ્વર દરેક બાળકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આશા અને સપનાઓનો પ્રકાશ પાથરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

ચાલો, આ દિવાળીએ પ્રેમ, કરુણા અને સંવેદનાનો દીપ પ્રગટાવી સૌના જીવનમાં ખુશીઓનો ઉજાસ ફેલાવીએ.

🪔
📲Get App