🔥 TRENDING Kherwara police thana Aalo Police Seize 5.67 Grams of Suspec... Buddha Relics Arrive at Tawang Monaste... New National Highway Linking Assam and... New School Year Commences Across Kashm... Jammu Civil Secretariat Reopens as CM...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલી નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાય

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 11:18 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાયેલી ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલી લોકશાહી અને બંધારણની રક્ષા માટેનો એક મજબૂત અવાજ બની.

લોકશાહીમાં જનતાનો મત એ જ જનતાની તાકાત છે. દરેક નાગરિકના મતાધિકારનું રક્ષણ થાય અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ લડાઈ લોકશાહી બચાવવાની લડાઈ છે.

મતાધિકારની રક્ષા એ લોકશાહીની રક્ષા છે.

✊ લોકશાહી બચાવો
🇮🇳 બંધારણ બચાવો
🗳️ મતાધિકાર બચાવો
📲Get App