રાજકોટના બેડી ચોકડી પાસે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતાં
રાજકોટના બેડી ચોકડી પાસે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે વાહનચાલકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતો સામે આવી નથી. less
રાજકોટના બેડી ચોકડી પાસે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો
રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે વાહનચાલકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતો સામે આવી નથી. less