🔥 TRENDING ଜିଲ୍ଲାସ୍ତରୀୟ ନିଯୁକ୍ତି ମେଳାରେ ୬୨ ଜଣଙ୍କୁ... Hyderabad Gold Rates for 22K and 24K P... Telangana Sets Max Retail Price for Th... Odisha Announces 2026 Agriculture Offi... Cyclone Murazu Detected in Indian Ocea... Kanak News Odisha Releases Cyclone Upd...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ સુરખાઈ ખાતે યોજાયો

✍️ Reporter: Kamlesh Solanki 🗓 01 Nov 2026, 04:12 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ સુરખાઈ ખાતે યોજાયો

આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ તથા ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (DSAG) દ્વારા અમલીકૃત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ 2026-27 અંતર્ગત આયોજિત કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને ચીખલી તાલુકાના ભાજપ પ્રમુખ મયંકભાઇ પટેલ ઉપસ્થિત રહી ચીખલી અને ખેરગામ તાલુકાના ખેડૂતોને કૃષિ સામગ્રી કીટનું વિતરણ કર્યું.

આદિજાતિ ખેડૂતોની સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ તેમ કેબિનેટ મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું.
📲Get App