🔥 ट्रेंडिंग भदोही में ‘कामयाबी का आगाज ट्रस्ट’ ने... ફરિયાદી સાથે કથિત રીતે ₹24.76 કરોડથી વ... VST ने अक्टूबर 2026 में 3,519 ट्रैक्टर... हिमाचल के राजीव बिंदल और जय राम ठाकुर... नागपुर के ज्वेलर्स को ‘लॉरेंस बिश्नोई’... સીબીઆઈનું કહેવું છે કે તેણે સૌરભ ચંદ્ર...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં રોડ પર પાણી ઢોળવાથી આરોગ્ય જોખમ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 01 नव. 2026, 09:40 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર સતત પાણી ઢોળાતું જોવા મળ્યું, જેના કારણે રસ્તો ગંદો અને સ્લિપરી બની ગયો છે અને આરોગ્ય માટે જોખમ ઉભું થયું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં રંગ મોલ સોસાયટીની બાજુમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી રોડ પર મનીષભાઈ શાસ્ત્રીના મકાનની આગળ સતત પાણી ઢોળાતું જોવા મળ્યું છે.આ સતત વહેતા પાણીના કારણે રસ્તા પર ભારે લીલ જામી ગઈ છે, લપસીને પડવાની શક્યતા વધી ગઈ છે અને વાહનચાલકોની બાઈકો પણ સ્લીપ થઈ રહી છે..

ગંદકી ફેલાઈ રહી છે,મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગંભીર બિમારીઓ ફેલાવવાનો ભય ઊભો થયો છે.આથી લોકહિત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જે લોકો રોડ પર પાણી ઢોળે છે તેમને સખત સૂચના આપવામાં આવે અને યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.સ્થાનિક અધિકારીઓને આ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે.
📲Get App