Local
"લુણાવાડા એકતાના રંગે રંગાયું: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર પોલીસ દ્વારા 'રન ફોર યુનિટી'નું ભવ્ય આયોજન"
Watch on:
▶️ YouTube
"લુણાવાડા એકતાના રંગે રંગાયું: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર પોલીસ દ્વારા 'રન ફોર યુનિટી'નું ભવ્ય આયોજન"
નમસ્કાર!
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે... મહીસાગર જિલ્લો એકતાના રંગે રંગાયો હતો.
મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા ખાતે ભવ્ય 'રન ફોર યુનિટી' - એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક દોડને મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડા સાહેબે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે પંચમહાલ રેન્જ ડી.આઈ.જી. વિધિ ચૌધરી, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ જવાનોથી લઈને નગરજનો સુધી... સૌએ એક સાથે દોડીને એકતાનો સંદેશો આપ્યો... કે એકતા જ છે, જે ભારતને અખંડ રાખે છે.
મહીસાગર પોલીસને આ સફળ આયોજન બદલ અભિનંદન!