🔥 TRENDING Meghalaya Cabinet Reshuffle: Paul Lyng... Meghalaya to Review Health Challenges... Meghalaya to Host National Games – Big... Rajnath Singh Highlights Trust and Tec... Balochistan Journalists Observe Black... Delhi Draft Voter List: Submit Form 6...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Nov 2026, 02:15 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખજોદમાં સ્થિત કચરા ડમ્પિંગ સાઇટ પર હોટફિક્સમાં અચાનક આગ લાગી, સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને દોડધામ સર્જાઈ.

સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલ ડિસ્પોઝલ સાઇટ પર ફરી એકવાર ભયંકર આગ ફાટી નીકળીને સ્થાનિક લોકોને ચોંકાવી દીધી છે.

સાઇટ પર અવારનવાર આગ લગવાની ઘટનાઓ નોંધાઈ છે, અને આ વખતે કચરામાં રહેલા હોટફિક્સના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને દોડધામ મચી ગયો.

આ આગને કારણે આસપાસના રહેવાસીઓમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો, અને સ્થળ પર તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
📲Get App