🔥 TRENDING Gujarat Showcases Journey from Statue... Karnataka PGCET 2026: KEA Extends Coun... PM Modi lauds Karnataka's heritage and... 7-year-old boy dies from snakebite in... History‑sheeter Sandeep Solanki surviv... Teen calls uncle before fatal incident...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડાકોર બ્રિજ પરથી બકરાં ચોરે મારી છલાગ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 01 Nov 2026, 08:27 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
- યાત્રાધામ ડાકોરના બ્રિજ ઉપરથી બકરા ચોરે મારી છલાંગ
- બકરા ચોરી ઠાસરા થી નડિયાદ તરફ ભાગી રહેલી ગાડીને બ્રિજ ઉપર પોલીસે રોકી અને ચોર કૂદી પડ્યો..
- બોલો હવે ચોરને ડાકોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

#kheda #dakor #police #crime #BakraChor #accident
📲Get App