🔥 TRENDING Consultant Manager Rahul Thakur’s Body... थाने के कलवा में थाने नगर निगम द्वारा... थाने के कलवा में थाने नगर निगम द्वारा... ରାଜଧାନୀ ଭୁବନେଶ୍ୱରରେ ଚଳିତ ସିଜିନର ପ୍ରଥମ... 16 hours ago जोकीहाट थाना अध्यक्ष राजीव कुमार झा ने...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનો સંકલ્પ અને નશામુક્તિનો સંદેશ...

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 11:44 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનો સંકલ્પ અને નશામુક્તિનો સંદેશ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે એકતા અને નશામુક્તિ જાગૃતિના સંદેશ સાથે વડોદરા ખાતે આયોજિત ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ-ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું...

મુખ્યમંત્રીશ્રીએ સ્વયં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત' સંકલ્પનાને પ્રોત્સાહન આપતા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને ઉપસ્થિત તમામ નાગરિકો અને યુવાનોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું...
📲Get App