🔥 ट्रेंडिंग फैक्ट चेक: राजनाथ सिंह का चीन सीमा को... फ़िल्मीफ़ोकस ने 'अक्का' वेब सीरीज़ की... दिवाली ने पाँच पश्चिमी वेब सीरीज़ को र... नवंबर 2026 के OTT रिलीज़: दिवाली दिवाल... ससी ने स्पष्ट किया क्यों 'नोरो कोड़ी व... ट्रेलर जारी हुआ: 'द हंचबैक, सोल ऑफ़ पे...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર લેતા નશાખોરી પેઈનકિલર દવાઓના વેચાણ પર પોલિસ દરોડા

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 31 अक्टू. 2026, 11:43 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોને ભણાવવાને બદલે સરકારી અને બિનશૈક્ષણિક કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવાનો વિવાદ વધુ એકવાર સપાટી પર આવ્યો છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય સુચારૂ રૂપે ચાલે તે માટે પ્રયત્નો થવા જોઈએ, પરંતુ તેના બદલે "શાળા ચાલુ હોય કે જાહેર રજા, દરેક કાર્યક્રમમાં હાજરી ફરજિયાત" જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની જાહેર રજા હોવા છતાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને કાર્યક્રમમાં હાજર રહેવાની આડકતરી સૂચનાઓ અપાતા શિક્ષણ જગતમાં ભારે નારાજગી ફેલાઈ છે.
📲Get App