🔥 TRENDING Meghalaya Chief Secretary urges full p... Meghalaya Attorney General accused of... Tripura farmers receive Rs 44.24 crore... Tripura to hold civic elections for 21... ECI again postpones SIR in Tripura bef... Himachal Congress to Deploy 15,000 Wor...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

સાવધાન મેડિકલ સ્ટોર અને વેપારી મિત્રો માટે ચેતવણી

✍️ Reporter: Trikmani Mayankkumar 🗓 31 Oct 2026, 12:20 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવધાન! મેડિકલ સ્ટોર અને વેપારી મિત્રો માટે ચેતવણી 🚨
સ્થળ/દુકાનનું નામ: દેવ મેડિકલ ઍન્ડ જનરલ સ્ટોર
તારીખ: ૨૧-૧૦-૨૦૨૬
સમય: રાત્રે ૧૨:૧૪ વાગ્યાની આસપાસ.
વીડિયોમાં દેખાતો આ યુવક મેડિકલ સ્ટોરમાંથી રૂ. ૧૭૬૦/- ની દવાઓ ખરીદીને, પેમેન્ટ કર્યા વગર જ (ઓનલાઈન પેમેન્ટ કે કેશ આપ્યા વગર) નજર ચૂકવીને ત્યાંથી ચાલ્યો ગયો છે. દુકાનદારોએ આવા ગ્રાહકો સાથે સાવચેત રહેવું જરૂરી છે.

જો કોઈ આ યુવકને ઓળખતું હોય અથવા આ યુવક પોતે આ સંદેશ વાંચતો હોય, તો તેણે તાત્કાલિક મેડિકલ સ્ટોર પર આવીને બાકી નીકળતી રકમ ચૂકવી જવા નમ્ર અપીલ છે.
(નોંધ: આ બાબતે આગળ કાયદાકીય કાર્યવાહી ન થાય તે માટે સંબંધિત વ્યક્તિએ તાત્કાલિક સંપર્ક કરવો.)
સંપર્ક નંબર: +91 81607 69066
📲Get App