🔥 TRENDING Lakshman Sunil Lahri Criticizes Music... India Clinches 5‑Wicket Victory Over N... Tanvi becomes first Indian woman to re... Rohit Sharma's Lightning-Fast Throw Di... Jailer 2’s Day‑22 Box‑Office Figures R... আকাশে নয়, মাঠের মাঝে বসে চিল! মুর্শিদ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કે.વી.કે. સમોડા-ગણવાડા ખાતે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ; ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને સંતુલિત ખાતર વપરાશ અંગે માર્ગદર્શન અપાયું

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 03:16 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કે.વી.કે. સમોડા-ગણવાડા ખાતે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ; ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને સંતુલિત ખાતર વપરાશ અંગે માર્ગદર્શન અપાયું

ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

પીએમ કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તા અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાયનું સીધું હસ્તાંતરણ
📲Get App