બારડોલી ખાતે કિસાન અધિકાર ધરણા કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં અછત અને દુષ્કાળની સ્થિતિ વચ્ચે દેવાના બોજ હેઠળ પીસાતા ખેડૂતોને ન્યાય અપાવવા બારડોલી ખાતે આયોજિત કિસાન અધિકાર ધરણા માં ખેડૂતોના હક માટે અનંત ભાઈ પટેલ, ધારાસભ્યશ્રી તેમજ કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ અવાજ ઉઠાવ્યો.
સંપૂર્ણ દેવા માફી, પાક વીમો તાત્કાલિક શરૂ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર આપવા સહિતની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો.