🔥 ट्रेंडिंग फैक्ट चेक: राजनाथ सिंह का चीन सीमा को... फ़िल्मीफ़ोकस ने 'अक्का' वेब सीरीज़ की... दिवाली ने पाँच पश्चिमी वेब सीरीज़ को र... नवंबर 2026 के OTT रिलीज़: दिवाली दिवाल... ससी ने स्पष्ट किया क्यों 'नोरो कोड़ी व... ट्रेलर जारी हुआ: 'द हंचबैक, सोल ऑफ़ पे...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मौसम

શિયાળા નઈ રૂતુ શરુ થતા નઈ સાથે વરસાદ ની આગાહી

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 31 अक्टू. 2026, 11:52 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થતાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 31 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મગફળી સહિતના પાકને નુકસાન થતાં ચિંતામાં મૂકાયા છે.

ગુજરાતમાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેવામાં હવામાન વિભાગે શનિવારે(31 ઑક્ટોબર) હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Samachar


Search for news, topics and more

Theme
ગુજરાત
વર્લ્ડ
નેશનલ
સ્પોર્ટ્સ
એન્ટરટેઈનમેન્ટ
બિઝનેસ
એસ્ટ્રોલોજી
મુંબઈ
તમારા કામનું
New
મેગેઝિન
એડિટોરિયલ
લાઈફ
NRI ન્યૂઝ
હેલ્થ
સાયન્સ & ટૅક
કરંટ અફેર્સ
GPSC
Ahmedabad
સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, ગુજરાતના 21 તાલુકામાં માવઠું, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

By GS Team
31 Oct 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થતાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 31 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મગફળી સહિતના પાકને નુકસાન થતાં ચિંતામાં મૂકાયા છે.

00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, ગુજરાતના 21 તાલુકામાં માવઠું, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા


Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેવામાં હવામાન વિભાગે શનિવારે(31 ઑક્ટોબર) હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.


4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, 31 ઑક્ટોબરના રાત્રે 8 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 31 ઑક્ટોબરના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
📲Get App