धर्म
જૈન સંઘ દ્વારા આયોજિત શ્રી સરસ્વતી દેવી ચિત્ર સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શનના કાર્યક્રમ

“મા સરસ્વતીની આરાધના સાથે કલા, સંસ્કૃતિ અને જ્ઞાનનો સુંદર સંગમ“
નવસારીના તીઘરા ખાતે શ્રી બાવન જિનાલય શ્વે. મૂ.પૂ. જૈન સંઘ દ્વારા આયોજિત શ્રી સરસ્વતી દેવી ચિત્ર સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહીને કલાકારોની સર્જનાત્મકતા, કલાસાધના અને પ્રતિભાને બિરદાવી.
આવી પ્રવૃત્તિઓ નવી પેઢીમાં કલા, સંસ્કાર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાની સાથે ભારતીય સંસ્કૃતિના ગૌરવને પણ ઉજાગર કરે છે. આ સુંદર આયોજન બદલ સમગ્ર આયોજક પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
આ દરમિયાન નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભૂરાલાલ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.