🔥 ट्रेंडिंग अजिंथा पुलिस थाने के अंतर्गत शिवना में... ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਦੀ ਨੀਤੀ ‘ਤੇ Amandeep Singh... जिला परिषद निवडणूक साठी स्वाती रोशन लो... ભરૂચ નગરપાલિકાની સભામાં વિપક્ષના દાવાથ... करौली के सीएमएचओ ने तीन प्राथमिक स्वास... बारिश से सासाराम में कंपकंपी बढ़ी
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાસ્પા ખાતે ‘નશા મુક્ત યુવા મીની મેરાથોન’ અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો*

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 30 अक्टू. 2026, 03:59 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાસ્પા ખાતે ‘નશા મુક્ત યુવા મીની મેરાથોન’ અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો*

મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાસ્પા ખાતે નશા મુક્ત યુવા મીની મેરાથોન અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો


નશા મુક્ત ભારત અભિયાન Nasha Mukt Yuva For Viksit Bharat અંતર્ગત મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પા ખાતે નશા મુક્ત યુવા મીની મેરાથોન તેમજ શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
કાર્યક્રમ દરમિયાન નશા મુક્ત ભારત અને વ્યસન છોડો ના સંકલ્પ સાથે તમામ વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર દિનેશભાઈ ડોડીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો વ્યસનમુક્ત અને સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે
આ સમગ્ર નશા મુક્ત યુવા મીની મેરેથોન કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પાર્થ પ્રજાપતિના કુશળ માર્ગદર્શન હેઠળ NSSના સ્વયંસેવક વિદ્યાર્થીઓ વાઘેલા વ્રજ રાઠોડ સચિન અને રાઠોડ જયદીપ દ્વારા કરવામાં આવ્યું હતું
📲Get App