🔥 ट्रेंडिंग गरुण सेना परिवार में रिंकू पाठक को शाह... जिला प्रभारी डॉ. सत्येन्द्र सिन्हा ने... માંગરોળમાં કિસાન સન્માન નિધિના 24મો હપ... केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान... અમદાવાદમાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊ... वाराणसी में समाजवादी व्यापार सभा का 18...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પી એમ કિસાન સન્માન નિધિ* *યોજના અંતર્ગત* *પરસોડા ભોજપુર ખાતે* *ઓનલાઇન કાર્યક્રમ* *નિહાળવામાં આવ્યો*

✍️ रिपोर्टर: Pandor Sanjay 🗓 30 अक्टू. 2026, 03:14 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વરદ હસ્તે બનાસકાંઠા ના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 24 માં હપ્તા ના વિવરણ તેમજ જન કલ્યાણકારી વિકાસ લક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂર્ત કરવામાં આવ્યું આ ઐતિહાસિક કાર્યક્રમનું કાર્યકારી સાથે જ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ના પરસોડા ગામે ભોજપુર પ્રાથમિક શાળા માં ઓનલાઇન કાર્યક્રમને મોટી સંખ્યામાં નિહાળ્યો હતો


કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો ડેપ્યુટી કલેક્ટર અરવલ્લી મદદનીશ નિયામક તેજસ પટેલ નાયબ મામલતદાર કચેરી માલપુર જે એસ પ્રજાપતિ પરસોડા સીટ ના ડેલિકેટ. પટેલ હર્શભાઈ ગ્રામ સેવક તલાટી કમ મંત્રી શ્રી ઓ રેવન્યુ તલાટી તેમજ આસપાસના ગામોના સરપંચશ્રીઓ અને પરસોડા ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સાથે તમામ આસપાસ ના ખેડૂતો હાજર રહ્યા હતા


પધારેલ મહેમાનો નું ભોજપુર પ્રાથમિક વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પુષ્પ ગુંજ થી સ્વાગત કરવામાં આવ્યું હતું

ભોજપુર પ્રાથમિક શાળા ની વિધાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું સાથે સાથે અન્ય દેશ ગીતો પણ રજૂ કર્યા હતા

ત્યારબાદ આસપાસ થી પધારેલ મોટી સંખ્યામાં ખેડૂતો ને ખેતી નિયામક સાહેબ તથા તેમના અધિકારીઓ દ્વાર પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને ખાતર પાણી વીજળી પ્રત્યે નો કરકસર કરી ઉપયોગ કરી મોટી બચત થાય તેવા પ્રયાસો કરવા ખેડૂતો ને વિસ્તૃત જાણકારી આપી હતી

ત્યારબાદ બનાસકાંઠા ભીલડી થી માનવંતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પી એમ કિસાન નિધિ યોજના અંતર્ગત 24 માં હપ્તા ને ખેડૂતો ના ખાતામાં ટ્રાન્સફર કરવા તથા ઘણાબધા કામના લોકાર્પણ કરવામાં આવ્યા જેનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમની દરેક વાત ખેડૂતે સહર્ષ સ્વીકારી અને આગળ ખેતી માટે તેનું આયોજન કરીશું તેવું એક શુર સાથે ખેડૂતો એ જણાવ્યું હતું
📲Get App