अपराध
વડિયાના સુરગપુરા વિસ્તાર માંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
यहाँ देखें:
▶️ YouTube
વડિયાના સુરગપુરામાં પોલીસ રેડ, વિવિધ બ્રાન્ડની 467 દારૂની બોટલો અને 92674/- નો મુદ્દામાલ જપ્ત, 3 સામે ગુનો નોંધાયો.
વડિયાના સુરગપુરા વિસ્તારમાં પોલીસે રાત્રીના સમયે સફળ રેડ પાડી વિવિધ જાણીતી બ્રાન્ડની કુલ 467 ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી છે. જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 92674/- આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.