🔥 TRENDING Meghalaya HC asks state officer to app... સાયણ ગામની એલપી ઈકોસોફિયર ફેક્ટરીમાં આ... राष्ट्रीय महिला आयोग ने पणजी में महिला... Rs 9.4-crore indoor sports complex to... ભરૂચના થામ ગામમાં 8 ફૂટ લાંબા અજગરનું... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਤੇ ਗੁਲਜ਼ਾਰ ਸਿੰਘ ਦੇ ਪਰਿਵਾਰ...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડિયાના સુરગપુરા વિસ્તાર માંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: dhruvin muliya 🗓 30 Oct 2026, 12:47 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયાના સુરગપુરામાં પોલીસ રેડ, વિવિધ બ્રાન્ડની 467 દારૂની બોટલો અને 92674/- નો મુદ્દામાલ જપ્ત, 3 સામે ગુનો નોંધાયો.

વડિયાના સુરગપુરા વિસ્તારમાં પોલીસે રાત્રીના સમયે સફળ રેડ પાડી વિવિધ જાણીતી બ્રાન્ડની કુલ 467 ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી છે. જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 92674/- આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App