🔥 TRENDING ଏହି ଜିଲ୍ଲାରେ ଆଜି ସ୍କୁଲ୍ ଛୁଟି Odisha SI Exam: Candidates Allowed to... Jharkhand Boosts State Revenue with Ne... Kerala Suvarna Keralam SK-75 Lottery N... Clash erupts over alleged fake voting... ବାତ୍ୟା ‘ଅର୍ଣ୍ଣବ’ ଆଣିଲା ଜଳପ୍ରଳୟ: ସ୍ଥିତି...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

આગામી બે દિવસ માટે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Oct 2026, 02:02 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી બે દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ગઈકાલે અમદાવાદમાં હળવો વરસાદ અને આજે વહેલી સવારથી ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળ્યું.

આગામી બે દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.

ગઈકાલે સમી સાંજે અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળ્યો, એસજી હાઇવે, ગોતા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

આજે વહેલી સવારથી અમદાવાદમાં ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળ્યું, લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

વાતાવરણ વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે પણ હળવો વરસાદ ચાલુ રહેશે, પરંતુ તાપમાનમાં થોડો ઘટાડો થશે.
📲Get App