🔥 TRENDING ચાણસ્મામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી... ધારી તાલુકાના મોણવેલ ગામે કિસાન ઉત્સવ... Sikkim Conducts Recce Ahead of 2026 Ad... Sikkim Arts & Literature Festival 2026... Father Beaten to Death After Arriving... Four Reserved Festival Special Trains...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા ખાતે પી. એમ કિસાન દિવસ ની ઉજવણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 30 Oct 2026, 04:18 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ લુણાવાડા ખાતે મહીસાગર પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને લુણાવાડા ખાતે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ફળદ્રુપતા અને પ્રજાનું સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડા એ ખેડૂતોને અનુરોધ કર્યો હતો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિનો ૨૪મો હપ્તો જાહેર કર્યો જેમાં મહીસાગર જિલ્લાના ૧,૫૫,૮૪૨ ખેડૂત પરિવારોના ખાતામાં ₹૩૧.૨૨ કરોડ ની સહાય સીધી જમા કરવામાં આવી હતી આ પ્રસંગે બાગાયત ખેતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
📲Get App