🔥 TRENDING સુરતમાં એસીબીએ રૂ. 9 હજાર લાંચ લેતા વચ... उळे (तालुका दक्षिण सोलापूर) येथे महावि... સુરતના પાલસાણા તાલુકામાં ટીબી મુક્ત ભા... સુરતના પલસાણા તાલુકામાં પીએમ કિસાન સન્... રાણીપ પોલીસ સ્ટેશનમાં જુગારધામ તોડ્યો,... ઇકો અને એક્ટિવા ગાડીઓનો ભયંકર અથડામણ:...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદરણીય શ્રી મોદીસાહેબના નેતૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રાએ આજે ભારતને વિશ્વમિત્ર અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધાર્યું છે

✍️ Reporter: Atul Thakor 🗓 30 Oct 2026, 09:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદરણીય શ્રી મોદીસાહેબના નેતૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રાએ આજે ભારતને વિશ્વમિત્ર અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધાર્યું છે. એ વિકાસયાત્રાને પ્રચંડ જનસમર્થન અને કરોડો લોકોના વિશ્વાસ સાથે શ્રી મોદીસાહેબ અવિરત આગળ ધપાવી રહ્યા છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
📲Get App