🔥 TRENDING मेरठ में घर के कर्मचारियों द्वारा 2.5... Indore to Experience Cool, Cloudy Weat... बदायूं के इस्लामनगर में गौशाला में कुत... Fire Breaks Out at Bandra Restaurant i... अमेरिका में गांधी परिवार की 30 एकड़ जम... 16 राज्यों में मौसम का बड़ा अलर्ट! तूफ...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે પીએમ કિસ્સાન સમાન નિધિ દ્વારા પેસા જમા કરવામાં આવશે.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 30 Oct 2026, 10:26 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે નરેંદ્ર મોદી સાહેબ દ્વારા 24 મો હપ્તો રિલીઝ કરવામાં આવશે.

આજે નરેદ્ર મોદી સાહેબ દ્વારા ભીલડી નાં બનાસકાંઠા દ્વારા પ્રોગ્રામ નિહાળી ને મોદી સાહેબ દેશના તમામ ખેડૂતો નાં ખાતા માં 24 મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. જેમાં 9.34.કરોડ નાં ખાતામાં માં આજે પેસા ટાન્સફર કરવામાવા આવશે.
📲Get App