આજરોજ શાક માર્કેટયાર્ડ પાટણ ખાતે પી.એમ કિસાન ઉત્સવ નિમિતે માન શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે(વર્ચ્યુઅલ માધ્યમથી)પી.એમ કિસાન યોજના
આજરોજ શાક માર્કેટયાર્ડ પાટણ ખાતે પી.એમ કિસાન ઉત્સવ નિમિતે માન શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે(વર્ચ્યુઅલ માધ્યમથી)પી.એમ કિસાન યોજના અંતર્ગત જીલ્લાના 188524 ખેડૂત કુટુંબોને 24માં હપ્તા સ્વરૂપે રુ.37.70 કરોડથી વધુ રકમનું DBT મારફતે વિતરણ કરવામાં આવ્યું..