🔥 TRENDING રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્... পাকিস্তানের প্রতি কংগ্রেসের অবস্থান নি... हंसराज सैनी ने ग्राम पंचायत हांसपुर मे... हमीरपुर में इंसाफ की गुहार! पति एक साल... 32 Arrested in Assam’s Statewide Crack... public prosecutor was ambushed and ass...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરના હાપા ચારણમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત

✍️ Reporter: VIKRAM PATA 🗓 29 Oct 2026, 01:27 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરના હાપા ચારણ વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક યુવકનું મોત થયું.

જામનગરના હાપા ચારણ વિસ્તારમાં વેલનાથ બાપાના મંદિર પાસે મંડપ સર્વિસનું કામ કરતી વખતે એલોઝન લાઇટ ફિટિંગ દરમિયાન વીજ કરંટ લાગતા શિવમભાઈ વલ્લભભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાલીચરણ વલ્લભભાઈ રાઠોડના નિવેદનના આધારે પંચકોષી ‘એ' ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App