આખલાના ગળામાં લોખંડની એંગલ ફસાઈ:
થરાદના રાજપૂતવાસ વિસ્તારમાં નંદીના ગળામાં લોખંડની એંગલ ફસાઈ ગઈ હતી. ફાયર બિ્રગેડની ટીમે જીવદયા પ્રેમીઓની મદદથી આશરે 30 મિનિટમાં એંગલ કાપીને નંદીને મુક્ત કર્યો હતો.|
થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડે| જણાવ્યું કે, રાજપૂતવાસ વિસ્તારમાં નંદીના ગળામાં એંગલ ફસાઈ હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતાં જ ફાયર બિ્રગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી
નંદીને પકડી રાખવા માટે જીવદયા પ્રેમીઓની મદદ લેવામાં| આવી હતી. ત્યારબાદ ટીમે કટર મશીનથી ગળામાં ફસાયેલી એંગલ કાપી હતી.|
એંગલ બહાર કાઢ્યા બાદ નંદીને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો