પી.એમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

પીએમ કિસાન ઉત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના ૬૪ મુખ્ય સ્થળોએ કાર્યક્રમો યોજાશે; જિલ્લા કક્ષાનો કાર્યક્રમ APMC માર્કેટ યાર્ડ, પાટણ ખાતે યોજાશે