🔥 TRENDING સૌર મંડળમાં તારાઓની પાછળ છુપાયેલ પ્લુટ... ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાય... મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... ગંગોત્રી દર્શને ગયેલા ગુજરાતીઓની કાર ખ... મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... बड़ी खबर घंटियाली से आ रही है
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી પર્વ પર ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં એકત્ર કરી ધાનેરા મોકલ્યા

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 07:38 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ| પરિવારોને ખુશી આપવા માટે ધાનેરામાં કપડાં વિતરણનું| આયોજન કરાયું છે. એજ્યુફન ફાઉન્ડેશન આ સેવાકીય કાર્ય કરશે.

ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં અને સ્વેટર એકત્ર કર્યા હતા. આ વસ્તુઓ ધાનેરા ખાતે સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશનને મોકલવામાં આવી છે.

સંસ્થાની સેવાભાવી બહેનો દ્વારા કપડાંની યોગ્ય| ગોઠવણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ધાનેરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ કરીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.
📲Get App