🔥 TRENDING आत्मानंद स्कूल के नाम पर 1.32 करोड़ का... संत नगर में 31 अक्टूबर से 2 नवंबर तक स... રાજકોટમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો,... मुख्यमंत्री योगी आदित्यनाथ से मिलीं हा... Rio Calls on Indian Companies to Tap N... সাগরদিঘীতে জাল নোট উদ্ধারের দাবি, আটক...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

🚩 લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો 🚩

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 28 Oct 2026, 08:58 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટી દ્વારા “લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો” અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ખાતે આયોજિત મધ્ય ઝોનની વિશાળ આક્રોશ રેલી અને પદયાત્રામાં નડિયાદના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા ગ

🚩 લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો 🚩

ભારતીય જનતા પાર્ટી દ્વારા “લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો” અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ખાતે આયોજિત મધ્ય ઝોનની વિશાળ આક્રોશ રેલી અને પદયાત્રામાં નડિયાદના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન શ્રી પંકજભાઈ દેસાઈ સહભાગી બન્યા.

આ પદયાત્રામાં ખેડા જિલ્લા - નડિયાદમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનોએ લોકશાહી મૂલ્યોની જાળવણી, જનહિતના પ્રશ્નો અને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એકતાનો સંદેશ આપ્યો.

જનતાના હિત અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટેના આ અભિયાનમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ, એકતા અને જનસમર્થન પ્રેરણાદાયી સાબિત થયાં.

✊ લોકતંત્ર બચાવો!
અરાજકતા હટાવો!

#લોકતંત્રબચાવો #અરાજકતાહટાવો #BJPGujarat #PankajbhaiDesai #Vadodara #Nadiad #BJP
📲Get App