Local
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા-પઠારા રોડ પર વિદ્યાર્થીઓને ઓવરલોડ કરેલી પ્રાઈવેટ વાહનોમાં જીવ જોખમ..
Watch on:
📘 Facebook
ખેડબ્રહ્મા-પઠારા રોડ પર પ્રાઈવેટ વાહનોમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે,જે તેમની સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકે છે..
સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા-પઠારા રોડ પર વિદ્યાર્થીઓને પ્રાઈવેટ વાહનોમાં ક્ષમતા કરતાં વધુ બેસાડવામાં આવી રહ્યા છે..
આ પ્રથા 'મોતની મુસાફરી' તરીકે ઓળખાઈ રહી છે,કારણ કે ઓવરલોડ થયેલ વાહનોમાં બાળકોની સુરક્ષા માટે પૂરતી જગ્યા અને સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ નથી..
આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં છે.