🔥 TRENDING પંચમહાલમાં ડિશા કમિટીની બેઠકમાં કલ્યાણ... MP Government Shakes Up Police Ranks,... MP Government Shakes Up IAS Ranks: Fiv... Cheetah Dies After Pellet Gun Injuries... મંગરોળ‑વાલિયા તાલુકાઓને જોડતા કીમ નદીન... Madhya Pradesh to allocate Rs 225 cror...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની સામાન્ય સભામાં વિકાસની પ્રશંસા અને ગેરરીતિઓ પર સવાલો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 27 Oct 2026, 10:43 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની સામાન્ય સભામાં શહેરના વિકાસની પ્રશંસા સાથે પાલિકાની વહીવટી કામગીરી અને માળખાકીય સુવિધાઓની ખામીઓ પર સવાલો ઉઠ્યા.

સુરતની સામાન્ય સભામાં શહેરમાં વિકાસની પ્રશંસા સાથે પાલિકાની વહીવટી કામગીરી અને માળખાકીય સુવિધાઓની ખામીઓ પર સવાલો ઉઠ્યા.

શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો એ પોતાના વિભાગો અને તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો અને વિવિધ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા કરી.

ખેલ મહાકુંભમાં સુરતના ખેલાડીઓની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતાં, રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવાની સુવિધાઓનો અભાવ, પીળા પાણીની સમસ્યા, રસ્તા પરના દબાણો, ટ્રાફિક વ્યવસ્થાપન, બ્રિજોની નબળી ગુણવત્તા અને ડિજિટલ ફરિયાદોના નિકાલમાં વિલંબ અંગે પ્રશ્નો ગુંજ્યા.

ભેડસેળીયા સામે 'તુકારામ મુંઢે' જેવી કડક કાર્યવાહી કરવાની માગ પણ સભામાં ઉઠાઈ.
📲Get App