🔥 ट्रेंडिंग સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત હ... असम-मेघालय सीमा पर अवैध कोयला व्यापार... अमृतसर में नशा मुक्ति केंद्रों पर आयकर... बिहार में खो-खो प्रतियोगिता में 360 खि... ગુજરાત એસ.ટી. બસ સ્ટેશનોમાં શૌચાલયનો ઉ... मध्य प्रदेश में स्वामित्व योजना: 7.62...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડેડાણ માં બે યુવકો પર છરી વડે હુમલો: ખાંભા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડયા

✍️ रिपोर्टर: Kureshi Rijavanaben 🗓 27 अक्टू. 2026, 07:49 PM 👁 41
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે ગત તારીખ 21-10-2026 ના રોજ બે યુવકો પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી હતી આ બનાવના સંદર્ભમાં ખાંભા પોલીસે ગણતરીના કલાકોમાં ચેતન ઉર્ફે બુદ્ધો અને ઇજ્જાર બીલખીયા ઉર્ફે ભુરો નામના બે આરોપીઓને ઝડપી પાડયા હતા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડયા બાદ ઘટનાસ્થળે રિક્ન્સટકશન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે આ કાર્યવાથી ડેડાણ ગામમાં બનેલી હુમલાની ઘટનામાં પોલીસની તપાસ આગળ વધી છે
રટ
📲Get App