🔥 TRENDING સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત હ... Assam-Meghalaya Border Under Scrutiny... Income Tax Department Raids Drug Rehab... 360 Players Gear Up for Bihar's State-... ગુજરાત એસ.ટી. બસ સ્ટેશનોમાં શૌચાલયનો ઉ... Over 762,000 Registrations for Madhya...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડેડાણ માં બે યુવકો પર છરી વડે હુમલો: ખાંભા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડયા

✍️ Reporter: Kureshi Rijavanaben 🗓 27 Oct 2026, 07:49 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે ગત તારીખ 21-10-2026 ના રોજ બે યુવકો પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી હતી આ બનાવના સંદર્ભમાં ખાંભા પોલીસે ગણતરીના કલાકોમાં ચેતન ઉર્ફે બુદ્ધો અને ઇજ્જાર બીલખીયા ઉર્ફે ભુરો નામના બે આરોપીઓને ઝડપી પાડયા હતા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડયા બાદ ઘટનાસ્થળે રિક્ન્સટકશન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે આ કાર્યવાથી ડેડાણ ગામમાં બનેલી હુમલાની ઘટનામાં પોલીસની તપાસ આગળ વધી છે
રટ
📲Get App